________________ પ્રકરણ બીજું [ 29 અહીં સર્વ વિશેષણ નિરવશેષ-સર્વના અર્થમાં વપરાયેલું છે. નિર્યુક્તિકારે સીધુ શબ્દનો અર્થ કરતાં જણાવ્યું છે કે “સાધુ ચાર પ્રકારના હોય છેઃ નામ-સાધુ, સ્થાપના-સાધુ, દ્રવ્ય-સાધુ, ભાવ-સાધુ.” કેઈનું નામ સાધુ હોય તે નામ-સાધુ, કઈ વસ્તુમાં સાધુની સ્થાપના કરી હોય તે સ્થાપના-સાધુ. જે સાધુને વેશ ધારણ કરતા હોય પણ સાધુને યેગ્ય સંયમાદિ ગુણોનું ભાવથી પાલન ન કરતા હોય ને દ્રવ્ય-રસાધુ અને જે સાધુના વેશની સાથે અંતરમાં પણ સાધુતા રાખતા હોય તે ભાવ-સાધુ. નિર્યુક્તિકારે ભાવ-સાધુને પરિચય આ પ્રમાણે આખે છેઃ “જે સાધુઓ નિર્વાણુ સાધક ગેને સાથે અને પ્રાણીઓ પ્રત્યે સમ હેય તે-ભાવ–સાધુઓ છે.' ટીકાકાએ સાધુ શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી અનેક રીતે કરી છે જેમકે (2) “સાધરિ નિષ્ણાત વર્ષાવિજાતિ નપુર જે ધર્માદિ કાર્યને નિષ્પાદન કરે તે સાધુ.” (2) “સાધતિ જ્ઞાનાર-શક્તિમિfક્ષમિતિ સાધુ જે જ્ઞાનાદિ શક્તિ વડે મોક્ષને સાથે તે સાધુ. (3) " સવર્ણ-જ્ઞાન-વા ifiaaN સાવ તતિ સાધુ” જે સમ્યગ-દર્શન, સમ્યગ્ર-જ્ઞાન અને સમ્યફ-ચારિત્ર વડે મોક્ષને સાધે તે સાધુ. (8) “–ર્તિ કક્ષાનુષ્ઠાન વા સાવચત્તિ પુ” જે વ અને પરહિતને સાથે અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે તે સાધુ.” () “સાધાત પોથતિ વિશિષ્ટયામwવમિતિ સાધુ” જે વિશિષ્ટ ક્રિયા વડે મોક્ષનું પિષણ કરે તે સાધુ.” (6) “મિતિમર્થ સાધવતીતિ સાધુ” જે ઇચ્છિત અર્થને (મોક્ષને) સાથે તે સાધુ.” તાત્પર્ય કે અહીં સવ-તાકૂળ પદથી વિવિધ પ્રકારનાં સાધનો વડે મોક્ષ માર્ગની સાધના કરનારા સઘળા સાધુઓને ગ્રહણ કરવાના છે. પસી gણો’ પદ દર્શક-સર્વનામ છે અને પંજ-મુક્ષારો પદના સંબંધમાં વપરાયેલું છે, તેથી પહેલીના એક-વચનમાં આવેલું છેક તેમાં મૂળ શબ્દ પણ છે. x જે સર્વનામે વિશેષણના સ્થાને વપરાયેલાં હોય તેને વિશેષ્યનાં લિંગ વચન અને વિભકિત લાગે છે.