________________ ] નમસ્કાર અર્થસંગતિ सव्व-साहूणं “રિતા " પદની જેમ “સત્ર-સોહૂ’ પદ છઠ્ઠીના બહુવચનમાં આવેલું છે. તેમાં મૂળ શબ્દ “સત્ર-સાદ” છે. સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં આ શબ્દને ભાવ “સર્વ. સાધુ” શબ્દ વડે આવી શકે છે. તેથી તેને અનુવાદ અનુક્રમે “સર્વપુષ્પઃ” અને સર્વ સાધુઓને” એ પદે વડે કરવામાં આવ્યો છે. ભાષા વિશારદોએ પદોને ચાર પ્રકારનાં માન્યાં છે ? (1) કારક વાચ્ય, (2) સમાસ-વાય, (3) તદ્ધિત–વાચ્ય અને (4) નિરુક્ત-વાય, તેમાં પરવા એ કારક-વાચ્ય પદ છે, કારણકે તે પચનની ક્રિયાને અર્થ દર્શાવે છે ? તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે : “તીતિ પર | સગપુરુષ એ સમાસ–વાગ્યા પદ છે, કારણકે તેમાં રાગ અને પુરુષ એ બે શબ્દોને સમાસ થયેલ છે. વ્યું. “રાજ્ઞ પુરુષઃ સાપુ' | વાસુદેવ એ તદ્ધિત–વાચ્ય પદ , કારણકે તે વસુદેવ ઉપરથી બનેલ છે. બુ. “વસુંવસ્થાપત્યું પુમાન વાસુદેવ અને ઝમર પદ નિરુક્ત–વાચ પદ છે, કારણકે તેને અર્થ નિરુક્તથી સિદ્ધ થઈ શકે છે. વ્યુ. “અમતિ જ પૌત્તિ પ્રકરઃ” સર્વ સાધુ એ સમાસ-વાચ્ય પદ છે, કારણકે તેમાં સર્વ અને સાપુ એ બે પદોને સમાસ થયેલ છે. તેને પદ-વિગ્રહ આ પ્રમાણે થાય છે : સાતૌ વધુ રૂતિ સર્વસાધુ ભાષા વિશારદોએ સમાસના પાંચ પ્રકાર માન્યા છે : (1) અવ્યયીભાવ, (2) તપુરુષ, (3) દ્વિગુ, () શ્રદ્ધ, અને (5) બત્રીહિ. કેટલાક તપુરુષ અને કર્મધારયને જુદા ગણી તેના છ પ્રકારે પણ માને છે. તેમાં વિશેષણ અને વિશેષ્યને જે સમાસ થાય તેને કર્મધારય કહેવામાં આવે છે, એટલે ઉપરને સમાસ કર્મધારય છે. શાસ્ત્રકારે એ સર્વ ચાર પ્રકારનું માન્યું છે નામ સર્વ, રથાપના સર્વ, દેશ સર્વ અને નિરવશેષ સર્વ.* કેઈનું નામ સર્વ હોય તે તે નામ-સર્વ કહેવાય, અથવા સર્વ એ બે અક્ષરને શબ્દ તે નામ-સર્વ કહેવાય. કેઈપણ પદાર્થમાં સર્વ ની સ્થાપના કરી હોય તેને સ્થાપનાસર્વ કહેવાય. બહતર, પ્રધાન કે દેશ સર્વને આદેશ–સર્વ કહેવાય. જેમકે ગ્રહણ કરેલાં ભજનમાંથી ઘણા ભાગે ખાધું હોય તેને ડું બાકી હોય તે “તેણે સર્વ ભેજન ખાધું ? એમ કહેવાય છે. આ પ્રધાન-સર્વ છે, અને ગામમાં પધારેલા બધા મુનિરાજેને વંદન કર્યું હોય તો સર્વે મુનિરાજોને વાંદ્યા” એમ કહેવાય છે. આ દેશ-સર્વ છે, કારણ કે જે મુનિરાજેને વાંદ્યા તે સર્વ મુનિરાજેને એક ભાગ છે. જેમાં કોઈ અવશેષ ન રહેબાકી ન રહે, તે નિરવશેષ–સર્વ કહેવાય. જેમકે “સર્વ દે અનિમેષ નયનવાળા હોય છે.' x चत्तारि सव्वा पन्नत्ता तं जहा नाम-सवर ठाण-सव्वए आएस-सव्वए निरवसेस-सव्वए / સ્થાનગસૂત્ર, સ્થા. 4, ઉ. 2.