________________ પ્રકરણ બીજું [ 19 મંત્ર-વિશારદ જૈનાચાર્ય જણાવે છે કે છે પૂર્વક રળો પદને પ્રયોગ કરવાથી સર્વ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે અને વિના માત્ર નમો પદ બલવામાં આવે તો તે મોક્ષબીજ છે* અને તે જ કારણે શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં (શ્લેક–૭૨) જણાવ્યું છે કે આલેક સંબંધી ફળ ઇચ્છનારાઓએ નમસ્કાર-મંત્રનું 4 સહિત ધ્યાન ધરવું અને મોક્ષપદની ઈચ્છા છે, તેણે કાર વિના ધ્યાન ધરવું. એક મત એવો છે કે ઘણો એ શેાધિત બીજ છે. એટલે કે તેને પ્રયોગ કરવાથી આત્મશુદ્ધિ થાય છે. લેકવ્યવહારમાં પણ નમસ્કારને વિશિષ્ટ સ્થાન છે અને દેશ તથા જાતિ પર તેના અનેક પ્રકારે પ્રવર્તે છે, પરંતુ તેનું વર્ણન અહીં પ્રસ્તુત નથી. अरिहंताणं અરિહંતાનું પદ છઠ્ઠીના બહુવચનમાં આવેલું છે, તેમાં મૂળ શબ્દ અરિહૃત છે. સંસ્કૃત ભાષામાં આ જ અર્થ દર્શાવનારે શબ્દ “અત” છે. શ્રી હેમચન્દ્રાચાર્ય સિદ્ધ-હેમચંદ્ર શબ્દાનુશાસનના આઠમા અધ્યાયના બીજા પાદમાં એક ખાસ સૂત્ર રચીને જણાવ્યું છે કે “વત્ " શબ્દમાં ટૂના માથે જે રેફ રહે છે, તેને પ્રાકૃતમાં ઉકાર, આકાર અને કાર આગમ થાય છે, એટલે ગત ના અર્હત, અરહતું અને અરિહતું એવાં રૂપ બને છે. સંસ્કૃત ભાષામાં અત્ શબ્દ જ ધાતુને રાત પ્રત્યય આવીને થયેલ છે અને આવા પ્રત્યયવાળા શબ્દોને “રૂચરાવઃ " સિંદ્ધ હે 2-1-116 સૂત્રથી અંતને “અ” એ આદેશ થાય છે. એટલે તે રૂપનું પરિણમન અરુહંત અરહંત અને અરિહંત એ શબ્દોમાં થાય છે. તાત્પર્ય કે પ્રાકૃત ભાષામાં અરુહંત, અરહંત અને અરિહંત એવા જે શબ્દો વપરાયા છે, તે બધાને મૂળ અર્થ શત્ છે. નમસ્કાર-મંત્રને સંસ્કૃત ભાષામાં જે ભાવાનુવાદ થયો છે, તેમાં ગત શબ્દ જ મુકાયેલ છે. જેમકે “નમોડાસિદ્ધાવાવસ્થા સર્વસાધુમ્યઃ " જૈનાગ તથા પ્રકરણ ગ્રંથ પર સંસ્કૃત ટીકા લખનાર સર્વ આચાર્યો અને ગીતાથીઓએ પણ આ શબ્દને જ ઉપયોગ કરેલો છે. અ ધાતુ પૂજા અને મેગ્યતાને અર્થ દર્શાવે છે એટલે શત શબ્દનો અર્થ પૂજાને યોગ્ય-પૂજય એ થાય છે. 4 प्रणवनमोयुक्तानि पदानि सर्वाणि इष्टं कार्य जनयति / प्रणवं विना नमो इति मोक्षबीजम् / / -મેરૂતુંગાચાયત સત્રિ, અવિવાધિકાર 0 જુઓ જેન ભાસ્કર ભાગ 20, કિરણ બીજુ પૃ. 56.