________________ કે પ્રકરણ પહેલું [ ai સૂત્ર-જ્ઞાન આપવા માટે જૈન શાસકારોએ છ અંગ માનેલાં છે, તે આ પ્રમાણે (1) સંહિતા એટલે તેને ઉચ્ચારવિધિ શીખવ. (2) પદ એટલે સૂત્રના પદો જુદાં પાડી બતાવવાં. (3) પદાર્થ એટલે દરેક પદનો અર્થ શીખવવે. (6) પદ-વિગ્રહ એટલે સામાસિક પદને છૂટાં પાડી બતાવવાં. (5) ચાલના એટલે અર્થ સંબંધી પ્રતિકૂળ તર્ક કરે. (6) પ્રત્યવરથાન એટલે તે તર્કને ઉત્તર આપ. અને જે અર્થ શીખવ્યું છે, તે તે બરાબર છે, એમ સિદ્ધ કરી આપવું એટલે કેઈ એમ માનતું હોય કે જેન–સૂત્રે તે ગમે તેમ બેલી શકાય, કારણ કે તે માટે ચક્કસ નિયમો અસ્તિત્વમાં નથી, તે એ માન્યતા ભૂલ ભરેલી છે. જૈન-સૂત્રની ઉચ્ચારણવિધિ માટે અનુગ દ્વારા સૂત્રમાં કહ્યું છે કે 'सुत्तं उच्चारेअव्वं अक्खलिअं अमिलिअं अबच्चामेलियं पडिपुष्णं पडिपुष्णघोस कंठोडविप्पमुकं गुरुवायणोवगयं / ' સૂત્રને ઉચ્ચાર અખલિત, અમિલિત, અવ્યત્યાગ્રેડિત, પરિપૂર્ણ, શેષયુક્ત, કંઠષ્ઠવિપ્રમુક્ત, અને ગુરુવારના પ્રમાણે કરો.” અખલિતાદિ વિશેષણને ખુલાસે ટીકાકારોએ આ પ્રમાણે કર્યો છે. પત્થરોથી યુક્ત ભૂમિમાં જેમ હળ બરાબર ચાલતું નથી અને ઉપર કે નીચે જાય છે, તેમ ઉચ્ચારની બાબતમાં ન થઈ જવા દેવું તે અખલિત. એક જાતના ધાન્યમાં બીજી જાતનું ભેળવી દેવાની જેમ એક સૂત્રમાં બીજા સૂત્રને પાઠ મેળવી દે તે મિલિત અને તેમ ન થવા દેવું તે અમિલિત અથવા પદ અને વાક્યને મેગ્ય વિચ્છેદ કરવું તે અમિલિત, જેમકે “ઘો પંચામુહિમત નવતે વધે મોડજે મર્યાય ગુણ, નurખ્યામર્થ રિછા પ્રવર્તમને નીયા દ્રિવિધાઃ” વગેરે. “અસ્થાનનિધિત વા” અથવા સૂત્રને અસ્થાને છેડી દેવું અને તેમાં બીજા સૂત્રના પાઠને મૂકી દે તે વ્યત્યાગ્રેડિત. જેમકે પ્રાત:/ગસ્થ અમથ અક્ષણ નિધનં જતા અહીં કારાવાર રામ0 પછી જે પાઠ હે જોઈએ તે છૂટી ગયે છે ને બીજા શ્લોકને રાક્ષસ નિધનં જતા એ પાઠ દાખલ થઈ ગયો છે. . છે કે " શ્રી કૃષ્ણ મહારાજને એક દેવતાએ પ્રસન્ન થઈને ચંદનની ભેરી આપી હતી. તે સૂત્ર 151, પૃ. 241-