________________
(૨૩) “ તો થા જર્મ,
तत्कुर्वति प्रमादिनः। जन्मांतर शतैरेते,
शोचन्तोऽनुभवन्ति यत्" ॥ એટલે–પ્રમાદને વશ પડેલા પ્રાણીઓ હસતાં હસતાં એવા કર્મો કરી નાખે છે કે જે કર્મો તેમને સેંકડે જન્મ સુધી રોતાં રેતાં ભેગવવાં પડે છે.
પૃથ્વી પર પુરૂષ રૂપે અવતરેલા ! રાક્ષસે ! ઠગબાજીના ઠાઠમાં ઠેઠ નાક સુધી નિમગ્ન થઈને તમે જે દગાબાજ દુનીયાનાં દાન બન્યા છે પણ આખરે દુન્યવી દેવાનો દિવ્ય પ્રભાવ પ્રગટ થતાં તમારી પથરાયેલ પ્રપંચજાળ ક્ષણમાત્રમાં ખેદાન મેદાન થઈ જશે. પોતાના અભિમાનના ઓટલે બેસીને જગતમાં જંગ મચાવનારા કૌરની કઠિન દશા ચારે ખુણે ચર્ચાય છે. મેટાઈના ગર્વ-ગજપર આરોહણ કરી રામ રમણી (સીતા) ને રમત માત્રમાં હરણ કરી, છેવટે પાયમાલીની પથારી પર પિોક મૂકીને પડનાર લંકાપતિ રાવણના આજે જગે પગે અપવાદના ગીત ગવાય છે. દુધ પીને દુનીયાને ઝેર આપનારા ઝેરી નાગે! ઘડીવાર તમે પણ મન માનતી હેરેને લ્હાવે લઈ ત્યાં. પણ વિહેંગરાજ (ગડ) આવતાં તે તમારા રામ રમી જવાના. અરે! અધમતાના અંધકારમાં આળોટતા આત્માઓ ! જરા ઉંચે આકાશમાં નજર ફેરે. ચંદ્રમા પૂર્ણતા પામ્યા પછી ક્ષણતા પામે છે, ગ્રહપતિ સૂર્ય ઉદય પામી દુનીયાને પ્રકાશીને પાછે અસ્ત પામી જાય છે, પુષ્પ વિકસિત થઈ ઘડીવાર પછી કરમાય છે. પિતાના પરાકમથી ધરાને ધ્રુજાવનારા ધરણે પતિઓ કાળની વિકરાળ ફાળ પાસે લાચાર બની ગયા. નાદાનીમાં નથી નિરાંત માની હક ખત્તા ખાના હેવાનો! ચાર દિવસની ચટકમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org