________________
(૨૧) આવી. તેનું વદન પ્રસન્ન હતું અને તેના પર હર્ષની છાયા છે વાઈ રહી હતી. એટલે રાજાએ પ્રસન્ન વદને કહ્યું—“મંત્રીરાજ ! દૃઢતા ધારણ કરીને તમે તમારા કામમાં ફતેહ મેળવે–એજ છેવટની મારી આશિષ અને ભલામણ છે. બસ, હવે તમારી અનુકૂળતાએ તમે અહીંથી વિદાય થઈ જજે. અહીંના ધન, વાહના દિક સાધનેની તમને અપેક્ષા નથી. તમે હવે માત્ર પોતાના પગે સંપત્તિના શિખર પર ચડવા માગે છે અને આબાદીના સહવાસમાં એશ આરામ કરવા ચાહો છો. તમારું હૃદયબળ સતેજ છે એમ તે દીવા જેવું દેખાય છે. વળી ધર્મની ભાવનાથી તમારૂ અંતરંગ સચોટ રંગાયેલ છે. એમ પણ ચેખું દેખાઈ આવે છે. તમારી મતિ ધના ધેરી રસ્તામાં ગતિ કરી રહી છે. એમ સ્પષ્ટ સમજાય છે. બુદ્ધિના લક્ષણ માટે કહેવામાં આવેલ છે કે– મના દિ જળ,
} प्रथमं बुद्धि लक्षणम् । प्रारब्धस्यांत गमनं,
દ્વિતીય પુદ્ધિ અક્ષણ” | એટલે—કઈ પણ દુષ્કર કાર્ય સમજીને તેને પ્રારંભ ન કરે-એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને પ્રારંભ કર્યા પછી કામ કરવામાં દેખાઈ આવતે તમારે ઉત્સાહ, તે બુદ્ધિના બીજા લક્ષણને સુચવી આપે છે. વળી ઉત્તમ જનેની કાર્યદક્ષતા માટે નીતિકારે કહે છે કે—
“દિનૈપુરપુરારિ પ્રતિમાના
प्रारब्धमुत्तमजना न परित्यजंति"।
એટલે–વારંવાર વિનોથી પ્રતિઘાત પામ્યા છતાં ઉત્તમ જને આરંભેલ કાર્યને અધવચ મુકી દેતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org