________________
(૯)
વિના તો નજ થઈ શકે. તેમાં નિમિત્ત કારણ અને ઉપાદાને કારણ એમ બે કારણની એ જના હોય છે. એક ઘટરૂપ કાર્યમાં કુંભાર, દંડ, ચક વિગેરે નિમિત્ત કારણ છે અને માટી તે ઉપદાન કારણ છે. કાર્ય થયા પછી જે કારણ અલગ થઈ જાય, તે નિમિસ કારણ અને જે કાર્યની સાથે જ રહે, તે ઉપાદાન કારણ ઘટમાં ઉપાદાને કારણે માટી છે. તેમ શ્રીમંતાઇ, સુખ સાહ્યબી કે રાજ્ય પામવાના નિમિત્તે કારણે ઉદ્યમ, સંગ વિગેરે છે અને તેમાં ઉપાદાન કારણ પુણ્ય છે. કારણ કે તે વિના તે ગમે તેટલા પ્રયત્ન કરતાં પણ પૂત સુખાદિક મળી શકે જ નહિ. આમ સુખની સાથે પૂણ્યને ગાઢ સંબંધ રહેલો છે. તે ગમે તેવી યુકિતઓથી પણ અસિદ્ધ થઈ શકે તેમ નથી ? તેને છેડે આણ–એ બુદ્ધિનું બીજું લક્ષણ છે.
રાજા–“પ્રધાનજી ! જગતમાં યુક્તિઓની કે ઈ પેટ નથી. જે વધારે યુકતવાદ કરી જાણતો હોય, તે પિતાના પક્ષને
સ્થાપન કરી શકે. સાક્ષાત પ્રમાણને કેરે મૂકીને તમે બધું પક્ષ પ્રમાણથી સિદ્ધ કરે છે કે જેને માટે કશે પૂરાજ ન મળે,
જ્યાં પૂર્વભવનીજ ખાત્રી ન હોય, ત્યાં પૂર્વભવને પૂરા શા કામને ? અમે તે પ્રત્યક્ષ પુરાવાનેજ માન આપનારા છીએ. જે તમે પિતે તેમ કરી બતાવતા હો, તે વખતસર માનવામાં આવે, નહિ તે શબ્દ જાળમાં જેમ લગભગ બધી દુનીયા ફસાઈ ગઈ છે. તેમ અમે ફસાવા નથી માગતા. હે મંત્રીશ! તમને જે ધર્મના સિદ્ધાંતની બરાબર ખાત્રી થઈ હોય તે તમે પિતાના અનુભવથી સાબીત કરી બતાવો કે જેથી સહુ કોઈને ખાત્રી થાય. ધર્મને રંગ તમારા અંતરમાં સટ જમ્ય હેય, તમે પાંચ પંદર મહિના દેશોતર પ્રવાસ કરી, ધર્મથી અખુટ સંપત્તિ મેળવીને અમને બતાવી આપો કે જેથી અમને અન્ય સાબીતીની જરૂરજ ન પડે અહીંથી તમે ખાલી હાથે ઘરબાર મુકીને એકલા દેશાંતરમાં નીકળી જાઓ અને પુણ્યના પ્રભાવથી અસાધારણ
કરો છો માને કરે
જ્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org