________________
સંપત્તિ ઉપાર્જન કરી આવે, એટલે અમે પુણ્યના પક્ષને માન આપતા થઈએ. બોલો આ વાત તમને ગમતી હોય, તે સિદ્ધ કરી બતાવે, અને નહિ તે એ તમારી લાંબી પહોળી શબ્દ જાળને સંકેલીને શમશાનની ભવ્ય ભુમિમાં સમાવી ઘો. 1 મતિસાગર મંત્રીને રાજાની એ વાત પસંદ પડી, ધર્મના ધોરી માર્ગ માટે તેને જરાપણ સંશય ન હતો, તેમ પુણ્યને માટે તેને એટલે બધે વિશ્વાસ બેસી ગયો હતો કે
धर्मो जनन्युद्दलितोखिलात्तिः। धर्म:पिता चिंतितपूरिता,
धर्मःसुहृद्वचित नित्यहपः" । એટલે–પ્રાણુઓને ધર્મએ મહામંગલરૂપ છે, ધર્મ એ સમસ્ત પીડાને દૂર કરનાર જનેતા સમાન છે. ધર્મ એ મન માનતી વસ્તુને લાવી આપનાર પિતા સમાન છે, અને ધર્મ એ નિરંતર હર્ષને વધારનાર મિત્ર સમાન છે.
આવી માન્યતા તેના મેરેમમાં ઓતપ્રેત હતી. પુપ્ટની સિદ્ધિ માટે સ્વપ્ન પણ તેને કઈવાર શંકા થઈ ન હતી. એટલે સંતુષ્ટ થઈને મહિસાગર પ્રધાન બેલ્ય–“નરેંદ્ર! આપનું વચન મને પ્રમાણ છે. હું આપને ધર્મની બરાબર સાબીતી કરી બતાવીશ. વિદેશ જતાં ગમે તેટલા સંકટ સહન કરીશ, પણ કાર્ય સાધ્યા વિના તે પાછો નહિજ આવીશ. “હું પતિયામિ થી લઈ સાધા”િ આ મહા વાક્યના ફરમાન પ્રમાણે વતીશ કહે, નામદાર! હવે આવતી કાલથી મને વિદેશ જવાની પરવાનગી છે ?”
રાજાએ બહુજ લઠ્યપુર્વક પ્રધાનના મુખ તરફ બારીકઈથી જોયું, પણ ત્યાં શોકની લેશ માત્ર પણ છાયા જોવામાં ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org