________________
(૧૮) તેમની મિક્તને વારસે પુત્રને મળે છે. જુએ પુણ્યના ફળને માટે શાસ્ત્રકાર શું કહે છે –
"कुलं विश्वश्लाघ्यं वपुरपगर्द जातिरमला,
सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारूण्यं बलमविकलं स्थानमतुलं,
થયો મવતિમાનાં ઘર્મત ” એટલે–સર્વોત્કૃષ્ટ કુળની પ્રાપ્તિ, નિરોગી શરીર, નિર્મળ જાતિ, સારૂં રૂપ, સૌભાગ્ય, રમણીય રમણી, બરાબર ઉપભોગમાં આવી શકે તેટલી લક્ષ્મી, દીર્ધ આયુષ્ય, સુંદર તારૂણા, સંપૂર્ણ બળ, અનુપમ સ્થાને અને અન્ય પણ જે કાંઈ સુખના સાધને માણસેને પ્રાપ્ત થાય છે, તે બધું ધર્મથી સાંપડે છે એટલે તે બધા ધર્મરૂપ વૃક્ષના ફળ છે.
પુણ્યને અખૂટ ખજાને જેને ભરપૂર હોય, તેને સુખ સાધનની બેટ નથી, શત્રુએ તેને અનુકૂળ થઈ જાય છે અને બીજાઓને દુર્લભ એવી વસ્તુ તે પુણ્યવંતને સુલભ થઈ પડે છે. પુણ્યને મહિમા પણ કપનામાં ન આવી શકે તેવો અપુર્વ છે. કહ્યું છે કે –
"आरोग्य भाग्योभ्युदय प्रभुत्वं, | સર્વ શારીરે જ જમવા
तत्त्वं च चित्ते सदने च संपत् ,
संपद्यते पुण्यवशेन पुंसाम् ॥ એટલે–આરોગ્ય, ભાગ્ય, આબાદી, ઠકુરાઈ શરીરે ખુળ, લેકમાં પ્રતિષ્ઠા, અંતઃકરણમાં તત્વરૂચિ અને ભવનમાં સંપત્તિ આ બધું મનુષ્યને પુણ્યના ભેગે પ્રાપ્ત થાય છે. - - એમ સુખ-સંપત્તિની સિદ્ધિમાં ધર્મ કે પુણ્યની સિદ્ધિ આવી જ જાય છે. દુનીયામાં જે કાંઈ કાર્ય થાય છે, તે કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org