________________
(૧૭)
દુ:ખ ઈષ્ટ નથી, તેમ બીજાને પણ ઈષ્ટ ન હોય એમ સમજીને સુખના કારણરૂપ ધર્મ અથવા પુણ્યના આાદર કરવા, કે જેથી સુખ પ્રાપ્ત કરવામાં ખામી ન આવે. ”
રાજા“ પ્રધાનજી ! તમે તથા અન્ય કારભારીએ આજે જે સત્તા, સુખ અને સાહ્યબી ભાગવી રહ્યા છે, તે તે માત્ર મહેરબાનીનું ફળ છે. તેમ બીજા પણ જે સંપત્તિના માલીક થઇ સ્વર્ગને બરબાદ કરે, તેવાં શીતલ સુખા અનુભવી રહ્યા છે, તે પણ એક બીજાની પાનુજ પિરણામ લાગે છે, કાઇ શ્રીમંત પોતાના વાણાતર પર મહેરબાની કરે અને તેને પોતાના વેપારમાં ભાગીદાર અનાવે, એટલે તે ધીંગા ધનવાન બની જાય, કાઈ ખાપદાદાના પોતાના પુત્ર-પૌત્રપર અતિશય પ્યાર હાય, તેા તે પેાતાના પુત્રની ખાતર હારી અને લાખો રૂપીઆ કમાવીને મૂકી જાય છે, તેમાં પુણ્યનું કઇ કારણ જણાતું નથી. આથી એમ સાબીત થઇ શકે છે કે જેમ મારી મહેરબાનીથી તમે સુખી છે, તેમ એક બીજાની મહેરબાનીથી શ્રીમંતા બધા સુખી થતા લાગે છે. ”
પ્રધાન. રાજન ! આપની વાત કેવળ અસત્ય નથી, છતાં તેમાં પુણ્યનું પ્રમાણ તેા મુકવુ જ જોઇએ. તમારી પાસે ઘણા સેવક છે, છતાં તે બધાને તમે સાહ્યબી ભોગવતા અનાવી શકતા નથી. એક શેઠ પાસે સેંકડા વાળેાતરી હશે, છતાં તે બધાને શ્રીમતે મનાવી શકતા નથી, અને મહેરબાની કરે તા પણ સામાના પુણ્યના પ્રમાણમાંજ તે કરી શકે. વળી કેટલાક બાપદાદાની સંપત્તિના માલીક થઇ બેસે છે, તેમાં પણ પુણ્યની પરિસીમા તો ડાયજ છે. પેાતાના સતાના તરફ બધાને પ્રેમ હાય, છતાં કેટલાક વડીલેા પૂર્વ નુ` હાય, તે પણ ગુમાવતા જાય છે અને વળી કેટલાક તેા પુત્રને કરજના ભયંકર ખેાજાથી દુખાવતા જાય છે. અલબત્ત ! તે પુત્રના પુણ્ય ઉત્કૃષ્ટ હાય, તા
૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org