________________
પાલીમાં જન્મ.
હતું. જે સુધારે પશ્ચિમના દેશોમાં જન્મી હીંદના મુખ્ય મુખ્ય શહેરોમાં થયો હતો તે સુધારે પાલીમાં નહોતો. વાંચક! જગત સુધારે કોને કહે છે અને વાસ્તવિક તે સુધારે છે કે નહી તેને વિચાર કરીએ હાલના વખતમાં તાર ટેલીફાન, વિજળી, આગબોટ, રેવે, મોટર, લાયબ્રેરી, હોટલ વગેરે અનેક પ્રકારના સાધન ઉસન્ન થયા છે. તેનાથી કેટલીક સગવડો વધી છે અને તેને લેકે સુધારો કહે છે કે અમારા ગામમાં હવે સુધારો થઈ ગામ પ્રગતિને પંથે પડયું છે અને જ્યાં ઉપર લખેલ સુધારો ન હોય ત્યાં તે ગામ જમાનાની સાથે નથી, એમ કહેવામાં આવે છે એટલે વાસ્તવીક રીતે તે ગામના માણસોમાં જમાનાને અનુકુળ બુદ્ધિ નથી. એમ જે ગામમાં ઉપર લખેલ સુધારો થયો હોય તે માની લીએ છે. પણ વાંચક! તેમાં સુધારો નથી. એ સગવડમાં માણસ પોતે પરોવાઈ પોતાનું ભાન ભુલી જાય છે. ખરે સુધારે ત્યારેજ કહેવાય કે જ્યારે જન સમાજમાં નીતી વધે પરસ્પર ભાતૃભાવ વધે. સંયમ પ્રત્યે પ્રેમ જાગે અને ચારિત્ર ઉંચુ કેળવાય. વર્તમાન સુધારાથી અને વર્તમાન કેળવણથી બુદ્ધિ અને તર્ક વધ્યા છે પણ તેના પ્રમાણમાં હદય સુધર્યા નથી તેથી જ આધ્યાત્મીક પ્રકાશનો અનુભવ કરનારાઓ કહે છે કે આત્માને
- I
'
: ૩ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com