________________
રાણપુરમાં તોફાની પ્રસંગ.
સે પોત પોતાની તુલનાત્મક શક્તિ અનુસાર વાત કરવા લાગ્યા. શ્રદ્ધાવાન વર્ગ અને જુનવાણી સમાજ તે એ પ્રમાણે વાત કરવા લાગ્યું કે યતિઓ બહુ ચમત્કારી હોય છે. તેઓ ઘણું મંત્ર વિદ્યા સીદ્ધ કરે છે અને તેથી જ મારવા આવનારા મુસલમાનેને પૂજ્યશ્રીએ સ્થંભાવી દીધા.
વાંચક ! બ્રહ્મચર્યના ઉપાસકોમાં પણ ઉપરની શક્તિ આવે છે. બ્રહ્મચર્યથી વચનના અતીશય વધે છે અને વચન સીદ્ધી પ્રાપ્ત થાય છે, પાંચ મહા વૃત્તો સમ્યક રીતે પાલન કરનારાઓમાં દિવ્ય શક્તિ પ્રગટ થાય છે. અને તેમાં એક બ્રહ્મચર્યના ગુણે જ પુજ્યશ્રીને મારવા આવનારાઓ પાછા હઠ્યા. મંત્ર શાસ્ત્ર પણ બ્રહ્મચર્યની પછવાડે છે. સંયમ વગર મંત્રની સીદ્ધી થતી નથી. બાકી તિવર્યોની છાપજ એવી છે કે જેમને દેખતા જ સમાજને વહેમી અને નિર્બળ વર્ગ કલ્પના કરી લીએ કે આ કંઈક પણ જાણતા હશે. માટે આપણાં દુઃખનું નીવારણ કરાવી લઈએ. જેમનામાં કમાવાની તાકાત નથી, પૈસે મેળવો છે અને પુરૂષાર્થ કર નથી, અને પૈસા ખરચીને કંઈ પણ કાર્ય કરવું નથી, એવા માનસવાળા માણસે યતિવ પાસે આવે છે. પરીણામે કંઈક યતિઓ મંત્ર શાસ્ત્રના નામે પિલ ચલાવી પિતાની
- ૯૧ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com