________________
રાણપુરમાં તોફાની પ્રસંગ.
નામે ઇતિહાસમાં આર્ય અને અનાર્ય અને સમાજ અત્યાર સુધી અનેક બળીદાન આપી ચુક્યાં છે. ધર્મના ઝનુને અનેક મનુષ્યને સંહાર થઈ ગયે છે. ધર્મને માટે કુટુંબને કતલ કરીને ધર્મ ઝનુન સાચવ્યું છે અને તેથી જ અમર બન્યું છે. દુનીયાની તમામ સંસ્કૃતિ કરતા આર્ય સંસકૃતિ ઉજવલ છે. જે સંસ્કૃતિને પાશ્ચાત્ય વિદ્વાને પણ માનની નજરે જુએ છે. ધર્મ ઝનુને અનેક જુલમ ધર્માધ રાજવીઓએ પ્રજા ઉપર ગુજાર્યો છે. અને સાતમે સહન કરીને પણ આર્યોએ આર્ય સંસ્કૃતિ દીપાવી છે. વાંચક! અહિં તો ધર્મના એક ખોટા ઝનુન નથી ભયંકર સ્વરૂપ ઉપસ્થીત થયું છે, ગામના મુસલમાને ભેગા થઈને “તપસ્વીના ઉપાશ્રયે ” બીરાજમાન થયેલા, આચાર્ય દેવ શ્રી કલ્યાણચંદ્રજી અને અન્ય યતિવને મારવા માટે લાકડીઓ લઈ ૫૦૦ માણસે આવ્યાં. ભાવિક શ્રાવકો ભેગાં થઈ ગભરાતા વિચાર કરવા લાગ્યા કે હવે શું થશે ? પુજ્યશ્રીનું રક્ષણ કેવી રીતે કરીશું? આ પ્રમાણે વીચાર કરતાં પૂજ્યશ્રી આગળ આવી કહેવા લાગ્યા કે, આપશ્રીને મારવા ગામના મુસલમાનો ઉશ્કેરાટ પુર્વક આવી રહ્યા છે માટે આપ ઉપાશ્રય ઉપર ચાલ્યા જાવ. અમે નીચે ઉભા છીએ અમારા દેહમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com