________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
સંઘે ફરી વાજા મંગાવ્યાં અને ત્યાંથી ફરી વાજતે ગાજતે પૂજ્યશ્રીની પાલખી ઉપાશ્રયે આવી. વાતાવરણ કંઈક શાંત પડયું તેજ વખતમાં અંદર અંદર પથ્થરોની ફેંકાફેંકીમા તપાગચ્છના એક માણસને સખ્ત વાગ્યું અને તેનાજ દરદમાં તે લગભગ થોડા દીવસમાં મર્ણ પામે આવી રીતના બનાવ બનવાથી પ્રતિસ્પધિઓ ભેગા થઈ નક્કી કર્યું કે આ મરણના ખુનને આપ શ્રો પૂજ્યશ્રી ઉપર મુકીએ તેમ નક્કી કરી સેંકડો માણસ મૃતકને ઉપાડી ઉપાશ્રયના બારણુ આગળ નાખી ખુલ્લા ચોગાનમાં બધા બેઠા અને ગામમાં વાત ફેલાવી કે શ્રી પૂજ્યશ્રીની ઉશ્કેરણીથી આ માણસને મારવામાં આવ્યું છે. તેથી અમારે તેને અહીંયાજ અગ્નિ સંસ્કાર કરવો છે. આવી વાત ગામમાં ફેલાવાથી કાગછ શ્રી સંઘના શ્રાવકો ગભરાવા લાગ્યા કે હવે શું થશે. ઘણ કલાક સુધી મૃત્તકને ત્યાં પડી રહેવા દીધું ત્યાં પુજ્યશ્રીએ શાસન દેવનું ધ્યાન ધર્યું. તેજ વખતે ઉપાસરા પાસે સરકારી છાવણને દરવાજો હતા તે * દરવાજામાથી ઘોડેસ્વાર આવી બધાય ને પુછવા લાગ્યું કે ડેસ્વાર કહે છે –“ અહીં આ બધી શું
ધમાલ છે ?”
: ૧૧૦ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com