________________
જોધપુરમાં કેસ.
વીરોધી પક્ષ તરફથી વાંધે લેવામાં આવ્યું અને ત્રીજીવાર જુબાની લેવા રાજ્યના વાવૃદ્ધ કાજી હતા તેમને મોકલવામાં આવ્યાં. રાજ્યમાં તેમના જેટલે વીશ્વાસુ બીજે કઈ માણસ નહોતો. અને તે પણ ઉંટ ઉપર બેસી પૂજ્યશ્રીની જુબાની લેવા આવ્યા તે વખતે પૂજ્યશ્રી પાસે ઈતર સમાજના નાયકો બેઠા હતા. દરેક ધર્મોની તુલના ચાલતી હતી ત્યાં કાજીનું આગમન થયું. બંને વિદ્વાન આત્માઓ ભેગાં થયા દરેક ધર્મોને સમન્વય કરવાની પૂજ્યશ્રીમાં અગાધ શક્તિ જોઈ વયેવૃદ્ધ કાછ પણ અંજાયા.
વાંચક, પૂજ્યશ્રીની પ્રતીભા જ મોટા વિદ્વાને અને મહર્ષિઓને ગાળી નાંખે તેવી હતી. અપૂર્વ સંયમનેજ આ પ્રભાવ છે. પ્રખર સંયમ વગર આ પ્રભાવ ન પડે. સત્યનો સૂર્ય જ્યાં જાય ત્યાં પ્રકાશ કરેજ અને તેના પ્રતાપે અસત્ય રૂપી ઘુવડે ગભરાયા વીના ન રહે. કાજીની સાથે પૂજ્યશ્રી જ્ઞાનચર્ચામાં પડયા બે કલાકની જ્ઞાનગોષ્ટિએ કાજીનું મન હરી લીધું. પૂજ્યશ્રીની જુબાની લઈ કાજી જોધપુર ગયા. અને પૂર્વની જેમ જુબાની મુકી. અને ત્યાર પછી કોર્ટ તરફથી પૂજ્યશ્રીના લાભમાં ઠરાવ બહાર પાડ્યો. વીરેધી પક્ષ પરાજીત થયે. રાજ્ય તરફથી પૂજ્યશ્રીને ૧૦૧ રૂપીયા ભેટ આપ
: ૧૧૭ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com