________________
પૂજ્યશ્રીના સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસસ્કાર.
તેવી જ દશા વિરાધીઆની થએલી. આવા પ્રતાપી પૂજ્યશ્રી શિષ્ય અને સમાજને મુકી, માયા મમતાને છેાડી રાત્રી દિવસ જે સેવા કરનારાએ હતાં તેઓને પણ પડતા મુકી પૂજ્યશ્રીના આત્માએ માર્ગ લીધેા. પૂજ્યશ્રીના સ્વર્ગવાસના આ ખેદકારક સમાચાર ઉરણ અને મુંબઇમાં ફરી વળ્યાં. શ્રાવકામાં તે। હાહાકાર વર્તાય પણ એક વાર જેણે પૂજ્યશ્રીના દર્શન કરેલ હતાં તેવા મનુષ્યા પણ પૂજ્યશ્રીના સ્વર્ગવાસ સાંભળી ઘણા દીલગીર થયાં હતા. દેશાવરામાં ઉરણ તરફથી પૂજ્યશ્રીના અવસાનના ખેદકારક સમાચાર માકલવામાં આવ્યા. ઉર શ્રીસંધ તથા અન્ય ગામાના સેંકડાની સંખ્યામાં શ્રાવકા આવેલ હતા. તેએ ગુરૂભક્તિની
હડતાળ
તજવીજ કરવા લાગ્યા. આખા ગામમાં પડી ગઇ તથા મુંબઇ અને લેાંકાગચ્છના પ્રત્યેક સ્થળાએ ખખર પડતા શ્રાવકેાએ પેાત પેાતાની દુકાના બંધ કરી અપેારના તમામ શ્રાવક વ ઉપરાંત ગામના પ્રતિષ્ઠત મનુષ્યે હિંદુ મુસલમાન અને ક્રિશ્ચીયન જેવી કામ પણ પૂજ્યશ્રીની સ્મશાન યાત્રામાં ઉપાશ્રયે આવી અગ્નિ સંસ્કારનું ઘી ખેલાઈ રહ્યા પછી ઉત્તમ શીખીકામાં પૂજ્યશ્રીના દેહને સ્થાપન કરી “ જ્ય જ્ય નંદા, જ્ય ય
: ૧૫૯ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com