________________
પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
તેમનું આત્મજ્ઞાન અદ્વિતિય ગુણે અનહદ આકર્ષણ અકીક શક્તિ અત્યુત્તમ તેજ અને અપાર શાંતિ અજોડ ગાંભિયે તેઓશ્રીની પાટે બિરાજમાન થએલા પૂજ્યાચાર્યશ્રી ખુબચંદ્રજીમાં પણ થોડે ઘણે અંશે દેખાતી હતી. તેઓશ્રી પણ શાસનની અને સમાજની સેવા બજાવી પ૯ વરસ દીક્ષા પાળી ૩૯ વર્ષ આચાર્ય પદવી ભોગવી સવંત ૧૯૮૨ ના માગશર સુદ ૯ ને મંગળવારે તેઓશ્રી પણ સ્વર્ગવાસી થયા. વાંચક ! ત્યાર પછી તેમની પાટે તેઓશ્રીના વિદ્વાન શિષ્ય તે વર્તમાન આચાર્યશ્રી ન્યાયચંદ્રજીને સવંત ૧૯૮૨ ના ફાગણ વદ ૧૫ ને ગુરૂવારે વિધી સહીત ગાદી આપવામાં આવી.
તેઓ પણ વિવિધ ચાતુર્માસ કરી થેડી થોડી જાગૃતી લાવી સમયાનુકુળ વતી શાસનને દીપાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પૂર્વની જેમ શાસનને વિજય ધ્વજ ફરકે એમ ઈચ્છી વિરમું છું. શાંતિ....................શાંતિ....................શાંતિ UPURSURESHBSFEREE
સમાસ SFSFDFDFUTUREFUST
RIDE
NerenenPOPAPIPPI PNA
: ૧૬૩ •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com