________________
પૂજ્યશ્રીના સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
ખમાવવું અમારા જેવા પામરાને ના હાય કે આપના ઉપકારથી અમે જ્ઞાન સંપાદન કર્યું અને જીવનને મર્મ સમજ્યાં. તે ઉપકારનાં પ્રમાણમાં અમે આપની સેવાના લાભ ઉઠાવી શક્યા નથી. ’
વાંચક ! અશ્ર્વપૂર્ણ હૈયુ હવે વધુ ભરાઇ ગયું જેથી વધુ મેલી શકાયુ નહી. સમયના પરીક્ષક એવા પૂજ્યશ્રીએ સમય જાણીને પેાતે આત્મજ્ઞાનની વાતા શરૂ કરી. પેાતાનેા આધ્યાત્મિક અનુભવ કહી શાકના પ્રસંગને શાંતિના રૂપમાં ફેરવી નાંખ્યા. શિષ્યા પણ તે સાંભળવા તલ્લીન થયા. શ્રાવણ વદ ૯ ની રાત્રી પડી. પૂજ્યશ્રીના દેહને ટકાવવા સકળ સંઘ પેાતાના દેહ ગણી સેવા કરી રહ્યો હતા. માટા ચક્રવર્તિની પણ જે સેવા ન થાય તે સેવાં મેટા લક્ષાધિપતી શ્રીમતા પેાતાના હાથે પૂજ્યશ્રીની કરી રહ્યાં હતાં. પરંતુ તે વંદનીય આત્માને સ્વર્ગનુ આમ ત્રણ મલ્યુ હતુ તેથી કાણુ અટકાવી શકે ? રાતના દસ વાગેથી શ્વાસનું પ્રમાણ વધવા લાગ્યું છતાં પૂજ્યશ્રીને તેા અપૂર્વ શાંતિ હતી. એમને એમ રાત્રી વ્યતિત થઈ પૂજ્ય ગુરૂદેવ સન્મુખ દ્રષ્ટિ રાખી સર્વે એસી રહ્યાં હતાં. શ્રાવણ વદ ૧૦ ની સવારે લગભગ દસ વાગતા સકળ સંઘને શાકસાગરમાં મુકી ઉદારીક શરીરના ત્યાગ કરી પૂજ્ય
•: ૧૫૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com