________________
પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
શ્રી હવે દેહુ છેાડી જશે. તે કથન અનુસાર શ્રાવણુ વઢી ૯ ને દીવસે વ્યાધિએ ભયંકર રૂપ લીધું અને નિત્ય કર્મ પણ પૂજ્યશ્રીથી ન ધઇ શકયા. એટલે સમાજમાં ભારે ચીંતા પ્રસરી ગઇ. સાના મુખ ઉપર ગ્લાની ફ્રી વળી. શિષ્યાનાં મુખ ઉપરથી તેજ ઉડી ગયુ જાણી પૂજય શ્રી શિષ્યાને હીંમત આપતાં. જ્યારે પુજ્યશ્રીની વ્યાધિ વધવા લાગી ત્યારે ગામમાં તપશ્ચર્યાએ ચાલુ થઈ. ઉપવાસ સહીત પ્રાર્થનાઓ થવા લાગી દાન પુન્ય દેવાયાં ખાધાએ લેવાઇ, જેને જેમ ફાવે તેમ યથાશક્તિ પ્રમાણે સાએ પેાતાના પ્રયત્ના પૂજ્યશ્રીની શાંતિ માટે કરવા લાગ્યાં. આયુષ્યની દારી પરિપૂર્ણ થઇ ગઈ હતી ત્યાં શું થાય? પૂજ્યશ્રી પણ પેાતાના અંત સમય નજીક જાણી જેના ઉપર નજર નજર પડે તેને પેાતાની પાસે બેસવાનું સુચવતા. કર્માથી ઉસન્ન થએલ અને વેદનીય કર્મોના જોરે વ્યાધિમાં કેાઈ ઘટાડા કરી શકે એમ નહતું. છતાં પૂજ્યશ્રીને શાંતિ આપવા ખાતર પ્રયત્ન ચાલુ હતાં. પૂજ્યશ્રી પણ આધ્યાત્મ જ્ઞાનમાં તમેટલ મની નાહી રહ્યા હતાં. આવી વ્યાધિમાં પણ પૂજ્યશ્રીમાં અપૂર્વ શાંતિ દેખાતી હતી. વિશાળ માનવ સમુદાય ચારે તરફ બેઠા હતા. યતિએ અને શિષ્યાને પેાતાની
: ૧૫૫ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com