________________
ગોંડલમાં ચકમક
આવવા સંબંધમાં પણ સંકલ્પ કર્યો. ત્યાંથી વિહાર કરી સુલતાનપુર આવ્યા. ત્યાં ગાદીનું સ્થાપન કરી ટુક મુદત ત્યાં રોકાઈને ત્યાંથી પણ વિહાર કર્યો: ક્રમસર ગામડાઓમાં વસવાટ કરતાં વિચરવા લાગ્યા, ઉપરની હકીકત નાનાથી મોટા પર્યત ગેંડલમાં પ્રસિદ્ધ છે.
*: ૧૩૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com