________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
બાદશાહ તરફથી છડી, ચમર, છત્ર, અબ્દાગીરી વિગેરે સાધને મળ્યા અને કંઈક એ સાધનને ઉપગ થવા માંડે એટલે લગભગ ૧૯૯૨ માં આચાર્યની આજ્ઞા લઈ લવજી રૂષિ વિગેરે ક્રમે કરી ત્રણ મહાપુરુષોએ ક્રિયા ઉદ્ધાર કરી લંકાગચ્છમાં બે માર્ગ કર્યો. એક સાધુ માર્ગ અને બીજે યતિ માર્ગ પણ તે લેકાગચ્છનાં જ સાધુઓ કહેવાતા ત્યાર પછી કાળે કરીને ક્રિયાઓ ભિન્ન કરી સ્થાનકવાસી નામ પ્રગટ કરી લગભગ સતરમાં શરૂઆત થઈ. કાગચ્છથી સાવ ભિન્ન પડી ગયાં. લંકાશાહનાં અનુયાયી ગણવા છતાં ભિન્નતા દેખાવા લાગી અને તે ભિન્નતાને અંગે જ ગેંડલમાં પૂજ્યશ્રી ઉપર આક્રમણ કરવા ત્રણ ચાર માણસો આવ્યા હતા અને ઉપર મુજબ પાછા ફરી ગયાં. દિવસે થયા કલહ દબાઈ ગયે. પૂજ્યશ્રીને પણ આ ભિન્નતાથી ઘણું જ ખરાબ લાગ્યું. ચાતુર્માસ પૂર્ણ થયું એટલે પોતે વિહાર કરવાના હતાં ત્યારે સમાધાન માટે તે અગ્રેસરને બોલાવ્યા પણ તેઓ ન આવ્યા. સમાધાન અને સંપની આશા સંકુચીત માનસમાં રાખવી વ્યર્થ છે. શકય એટલા પ્રયત્ન સમાધાનને માટે જ્યારે નિષ્ફળ નીવડયા એટલે પૂજ્યશ્રીએ ગંડલને ત્યાગ કર્યો અને ફરી ન
: ૧૩૮ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com