________________
ગાદી ત્યાગ.
શ્રી ખુમચંદ્રજી તથા અન્ય વિદ્વાન યતિએ પણ હાજર હતા. તથા બીજા ગામેાના શ્રાવકે! પણ હતા. તે સર્વની સમક્ષ પૂજ્યશ્રોએ ઉપાશ્રય ખુલ્લુ મુકયા અને તે વખતે પૂજ્યશ્રી આચાર્યશ્રીને વ્યાખ્યાન કરવાની સૂચના કરી કે તરત જ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી સાથે પાટ ઉપર જેમની બેઠક હતી એવા આચાશ્રી ખુમચંદ્રજીએ વ્યાખ્યાન કર્યું. ટાઇમ પૂર્ણ થતા સવે વિખરાયા. દિવસેા જતા પૂજ્યશ્રી પણુ પાછા ઉરણ મુકામે પધાર્યાં. અને હવે પછી કાઈ પણ ઠેકાણે જવું નથી એમ નક્કી કરી ઉરણમાં રહ્યા. પૂજ્યશ્રી ગાદીત્યાગ કરી ઉરણમાં જાગ્રત જીવન જીવતાં પાંચ વર્ષ પસાર કર્યો એટલે સવત ૧૯૫૦ માં મુંબઈના ઉપાશ્રય ખુલ્લે મુકયા પછી ઉરણમાં ૧૯૫૫ ની સાલ સુધી આત્માનું ધ્યાન ધરતાં પાંચ વર્ષ પૂર્ણ કર્યો.
: ૧૪૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com