________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
શુદ ૬ ને ગુરૂવાર તા. ૧૩ મી મે. ને દિવસે તે ખાઇ મૃત્યુ પામ્યા. પામ્યા. ધર્મિષ્ઠ નંદકુવર બાઇએ પેાતાના મરણુ અગાઉ એક જ દિવસે :પેાતાનું વસીયતનામુ` કર્યુ હતુ અને તેમાં પણ ઉપરના ટ્રસ્ટીઓ હતા. તેના વસીયતનામામાં રૂા. ૪૦૦૦૦ અ કે ચાલીસ હજાર ધર્મના મકાન ખાંધવા સંબંધમાં ખરચવાનું ખાઈ લખી ગઇ હતી અને તે લખાણને અંગે ટ્રસ્ટીએ આ રકમ કર્યાં ખરચવી તેના વિચાર કરી રહ્યા હતા. તે વખતમાં પૂજ્યશ્રી ઉરણ બંદરેથી મુંબઈ મુકામે આવ્યા અને ટ્રસ્ટીઓ આગળ ઉપાશ્રય માંધવાની વાત કરી કે તરત જ રૂપીઆ પચીસ હજારની માટી રકમ તેઓએ સંઘમાં ઉપાશ્રય બાંધવા માટે આપી. અને ખુટતી રકમ માટે સંઘમાં ફાળા થતા પૂજયશ્રીના ઉપદેશ અનુસાર મેાટી રકમ ભેગી થઇ અને પૂજ્યશ્રીના ઉપદેશથી માટેા વિશાળ ઉપાશ્રય એના જેવા મેાખા ઉપર મુંબઈમાં કોઇ પણ સ્થળે નથી. તેવા ખાંધવામાં આવ્યા. કામની શરૂઆત થતા પૂજ્યશ્રી પાછા તરત જ ઉરણ મુકામે ચાલ્યા ગયા હતા. સંપૂર્ણ ઉપાશ્રય બંધાઈ રહેતા તેને ખુલ્લા મુકવાની ક્રિયા સંવત ૧૯૫૦ ના વૈશાખ શુદ ૧૧ ને બુધવારે મેાટા મેળાવડા સહીત કરવામાં આવી હતી. તે વખતમાં પૂજ્યશ્રી તથા આચાર્ય દેવ
•: ૧૪૬ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com