________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
પછી દીન પર દીન વ્યાધી વધવા લાગી પૂજ્યશ્રીને ચાલવામાં પણ અડચણ આવવા લાગી. શરીર અને મેઢા ઉપર થથર જેવું જણાવા લાગ્યું અને તેથી પોતાથી ઉઠી પણ શકાતુ નહતુ. ગામેગામ પુજ્યશ્રીની નરમ તબીયતના સમાચાર પહોંચી ગયા. જેથી શાતા પૂછવા અને દર્શન કરવા ગામેગામથી શ્રાવકે આવવા લાગ્યા. મુંબઈના શ્રીસંઘને જાણ થતાં તરતજ વિલાયતી દવા પૂજ્યશ્રી નહાતા લેતા જેથી પ્રખ્યાત વૈદને લઈ પુજ્યશ્રી પાસે આવ્યા. ઉરણ શ્રીસંઘ તરફથી પણ દવાના એગ્ય પ્રબંધ કરવામાં આવતાં હતાં. બીજા પણ સારા પ્રખ્યાત વૈદને લઈ અન્ય સંઘ પણ ત્યાં આવ્યાં હતાં. દવાના પ્રયત્નમાં જરાયે ખામી ન રહી. મુંબઈથી પૂજ્યશ્રીની સુશ્રષા કરવા ચેમાસુ રહેલ યતિઓ પણ પૂજ્યશ્રીની સેવા કરવા આવ્યા. માંદગીની પ્રત્યેક સ્થળે ખબર મળતા ગામેગામથી શાતા પૂછવા સેંકડોની સંખ્યામાં સ્ત્રી-પુરૂષો આવવા લાગ્યા. એગ્ય ઉપચારે તો ચાલુજ હતાં. પણ કર્મની અનુકૂળતા ન હોય ત્યાં માનવી લાચાર છે. આવી ને આવી તબીયતમાં અશાડ માસ પુરો થયે. શ્રાવણની શરૂઆત થઈ તે પણ વ્યાધિ શાંત પામ્યું નહીંઅને તેજ સ્થીતીમાં શ્રાવણ યુદ ના ૧૫ દિવસ પણ પસાર
પાક
= ૧૫ર :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com