________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
વામાં આવ્યાં. વીરોધીઓના પ્લાન મુખ થઈ ગયા. આટલી મહેનત, તનતોડ પ્રયત્નો કરવા છતાં આવી નીરાશા મળી પણ હવે શું થાય કાંઈ ઉપાય નહેાત એટલે શું થાય ? અન્ય સમાજમાં તે પૂજ્યશ્રીનું ઘણું જ માન વધ્યું. ચારે તરફથી હેરાન કરવામાં વીરેધીયે ન ફાવી શકયા ત્યારે શાન્ત થઈને બેઠા ત્યારથી સાદડીમાં બંને સમાજમાં મેટે કલહ પ્રવેશી ગયે કે અત્યાર સુધી જ્યાં સંપનું નામ નથી. આજે પણ આ વાત સાદડી અને આસપાસના ગામમાં પ્રસિદ્ધ છે. તોફાની મામલે બધે શાંત પડી ગયા પછી પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરવાને વિચાર કરવા લાગ્યા.
*: ૧૧૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com