________________
અન્યત્ર વિહાર.
પૂર્ણ કરી નાના તેમજ મેટા ગામમાં વિચરી અમરેલી, ધારી, તેમજ દામનગર વગેરે સ્થળોએ જઈ ગંડલ શ્રી સંઘની અતી આગ્રહભરી વિનંતીથી સંવત ૧૯૪૨ નું ચાતુર્માસ કરવા ગેડલ મુકામે પધાર્યા.
: ૧૨૭ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com