________________
ગોંડલમાં ચકમક.
વાંચક! પૂજ્યશ્રી ગંડલમાં આવતા શ્રી સંઘે સામૈયાની સંપૂર્ણ તૈયારી સહિત પૂજ્યશ્રીને ઉપાશ્રયે લાવ્યાં. સંઘમાં અતુલ આનંદ વર્તાય. વાંચક ! ગોંડલમાં પણ પૂજ્યશ્રીને વિરોધી વર્ગ જમી ચકર્યો હતો એટલે મેંડલમાં પણ જૈન સમાજમાં જોઈએ તેવી શાંતિ ન હતી. વેષ પુજા અને વ્યક્તિ પુજાની ભાવના જ્યારે જાગે છે ત્યારે જ સાંપ્રદાયિક વાડામાં આત્મા બંધાઈ જાય છે. અને ગુણ પુજાનું ધ્યેય ભુલાઈ જાય છે.
જ્યારે દક્ષીતામાં પૂજનની ભૂખ જાગે છે ત્યારે સમાજને પોતાને ભક્ત બનાવવા કુટ પ્રયત્ન કરે છે અને તેથીજ પ્રત્યેક સંપ્રદાયના વ્યક્તિગત
: ૧૨૮ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com