________________
અન્યત્ર વિહાર.
રીતે પૂજ્યશ્રી આગળથી વિહાર કરી ગયા તે મુની રાજની પછવાડે તેઓશ્રીને વળાવવા બીજા યતિઓ ગયા ત્યારે થોડે સુધી સાથે રહ્યા અને પછી અદશ્ય થઈ ગયા. દીગંબર મુનિઓની આવી અદીતીય શક્તિની વાત પૂજ્યશ્રી આગળ આવી યતીઓએ કરી ત્યારે પૂજ્યશ્રીએ પણ તેઓની શક્તીમાં વિશ્વાસ મુ. ત્યાર પછી બાલાપુર મુકામે શ્રી સંઘના અત્યાગ્રહથી માગશર સુદ ૧૧ કરી ત્યાંથી વિહાર કર્યો બરાડના ગામોમાં વિચરતા ત્યાંથી નાગપૂર વગેરે નાના મોટા શહેરમાં વિચરી પૂના તરફ આવ્યાં. મહારાષ્ટ્રીય પ્રજામાં ધર્મને ધોધ વરસાવતા મહારાષ્ટ અને બરાડમાં પૂજ્યશ્રીને ગુજરાત અને કાઠીયાવાડની અપેક્ષાએધામીક અભીમાન વિશેષ જણાયું હતું. મહારાષ્ટ્રને પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત તરફ પધારી સંવત ૧૯૩૮ નું ચાતુર્માસ કરવા વડેદરા મુકામે પધાર્યા ત્યાંથી ચાતુર્માસ પૂર્ણ કરી કાઠીયાવાડની ભુમીને ફરી પવીત્ર કરવા સંવત ૧૯૭૯ નું ચાતુર્માસ કરવા જુનાગઢ મુકામે પધાર્યા.
ચાતુર્માસમાં વાંચક સાંભળવા પ્રમાણે તે વખતમાં જુનાગઢ સ્ટેટને કંઈક કેસ ચાલતો હતો. દિવાન સાહેબ બાઉદીનભાઈને પૂજ્યશ્રીના આવા ગમનની ખબર પડી તેથી તેષાખાના ઉપર ઉપરીપણુ
: ૧૨૧ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com