SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. વામાં આવ્યાં. વીરોધીઓના પ્લાન મુખ થઈ ગયા. આટલી મહેનત, તનતોડ પ્રયત્નો કરવા છતાં આવી નીરાશા મળી પણ હવે શું થાય કાંઈ ઉપાય નહેાત એટલે શું થાય ? અન્ય સમાજમાં તે પૂજ્યશ્રીનું ઘણું જ માન વધ્યું. ચારે તરફથી હેરાન કરવામાં વીરેધીયે ન ફાવી શકયા ત્યારે શાન્ત થઈને બેઠા ત્યારથી સાદડીમાં બંને સમાજમાં મેટે કલહ પ્રવેશી ગયે કે અત્યાર સુધી જ્યાં સંપનું નામ નથી. આજે પણ આ વાત સાદડી અને આસપાસના ગામમાં પ્રસિદ્ધ છે. તોફાની મામલે બધે શાંત પડી ગયા પછી પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરવાને વિચાર કરવા લાગ્યા. *: ૧૧૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy