________________
અન્યત્ર વિહાર,
વાંચક ! પૂજ્યશ્રી હવે સાદડીથી શ્રાવક વર્ગની સાથે વિહાર કરી મરૂભૂમીના નાના મેટ ગામમાં વિચારવા લાગ્યા. પૂજ્યશ્રીની આ મુસાફરીમાં પૂજ્યશ્રીને મારવાડના ઘણાં સ્ટેટ ઉપરાંત જોધપૂર પોલીટીકલ એજન્ટ વિગેરેની મુલાકાત થઈ હતી. અનુક્રમે પૂજ્યશ્રી મારવાડ તેમજ કચ્છ પ્રદેશમાં વિચરતા. શારીરિક ઉપસર્ગોને સહન કરતા અડદની દાળ અને રોટલે જ ખોરાક હતો જેથી ત્યાં પણ તેમના રાક સંબંધી વાંધે હતું જ નહીં. આ રીતે ધર્મ ઉદ્યોત કરતા કચ્છમાંથી વિહાર કરી પાછા મારવાડને રસ્તે વિચરતાં વિચરતાં જયપુર અજમેર, વિગેરે શહેરો ઉપર થઈ રાણ સ્ટેશને
: ૧૧૯ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com