________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
કરતા સમસ્ત જૈન સમાજના ચારે અંગેનું સંગઠન ત્યારે જ થાય કે જ્યારે દીક્ષીત અવસ્થામાં રહેલા મુનિવરે પોતાનું સંગઠન કરે સંસારીઓની જેમ સાધુ સમુદાયમાં પણ વૈમનસ્ય. છીભીન્નતા, કલુષિત માનસ વીગેરે જન્મી ચુકયા છે. સ્થાનકવાસી યા તપગચ્છ દરેકમાં પોતપોતાના ગછ કે સંપ્રદાયમાં ઐયતા ન દેખાય ત્યારે તપગચ્છ કે સ્થાનકવાસી સાધુ સમાજને ઐક્ય થવાની આશા જ કયાથી રાખી શકાય ? જ્યારે વાંચક! કલુષિત વાતાવરણથી કેવળ એક યતિ સમાજજ બચે છે. ઐકયતાની ભાવનાના અંગે ગમે તે ગછ કે સંપ્રદાયના યતિઓ ભેગા થાય તે પૂર્ણ સહકારથી ભેગા રહીને દિવસે નિર્ગમન કરે ત્યારે એકજ ગચ્છના યતિઓમાં કેટલું સંગઠન હશે ? તે સંગઠનને લીધે જ યતિ સમાજની દીવાલ ટકી છે. જ્યારે યતિ સમાજનું માનસ વૈમનસ્યથી દુર છે ત્યારે સાધુ સમાજનું માનસ વૈમનસ્યથી ભરપૂર છે. આખા વિશ્વ સાથે મૈત્રી ભાવના રાખવાને દા કરવા વાળા મહાત્માઓ પરસ્પર મૈત્રી ભાવ * ન રાખી શકે તે કેટલી મેદની વાત ? સાધુઓના ઝઘડા હવે સામાજથી અજાણ્યા નથી. એક સાધુની કીર્તિ બીજા સાધુથી ન સાંભળી શકાય એક આચાર્ય બીજા આચાર્યને મળવા ન જઈ શકે. એક પક્ષ
જ ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com