________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
થયાં એક માણસ મરણ પામ્યા અને ચાર માણસને કેટલું વાગ્યું છે તે જોવા
ઓપની પાસે લાવેલ છે. વાંચક, આ જુઠાણું કયાં સુધી ચાલવાનું છે પોતેજ તોફાન ઉપસ્થિત કરી જેમાં ન ફાવતાં પૂજ્યશ્રી ઉપર આરોપ મુકી સરકારી છાવણીમાં અરજે આવ્યા છે ત્યાં પણ હવે જુઠા પડે છે. વાત સાંભલ્યા પછી ડોકટરને બોલાવવા કહ્યું. સિપાઈ જઈ ડોકટરને બોલાવી લાવ્યા. ઘાને તપાસવા ડોકટરે હથીયાર કાઢયા. ખાટલામાં સુતેલા મનુષ્ય વિચારવા લાગ્યા, આપણે તો સારા છીએ કોઈ પણ જાતને ઘા પડ નથી. હમણા ડેાકટર આપણું શરીરમાં હથીયાર ભેંકશે અને ઉપાધી ઉભી થશે. આ હકે ખાટલામાં સુતેલા બનાવટી દરદીઓ ભાગવા લાગ્યા. નાશભાગ શરૂ થઈ. સાહેબે ક્રોધે ભરાઈ સિપાઈને હુકમ કર્યો જાવ બધાયને કાઢી મુકો. અસત્ય કયાં સુધી ટકે. વીરોધી વર્ગ ચારે તરફથી નિરાશા મેળવવા લાગ્યો અને છેલ્લે દાવ અજમાવવા જોધપુર પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી ઉપર કેસ કરવા વિચાર કરવા લાગ્યા. કેસના ખર્ચ માટે શ્રીમતેએ ફાળા કર્યો અને ફરીયાદ દાખલ કરી
: ૧૧૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com