________________
જોધપુરમાં કસ.
સંચાલકાએ ખીજા દીવસે ચાર ખાટલા તૈયાર કર્યો તેમાં ચાર માણસને સુવાડ્યા. શરીર તેમજ મેાઢા ઉપર રૂ દખાવી દીધું. ઘણુ વાગ્યુ હાય તે પ્રમાણે ષડયંત્ર તૈયાર કરી ખાટલા ઉંચકી સરકારી છાવણી આગળ આવ્યા અને ત્યાં કાલાહલ કરવા લાગ્યા. સાહેબને ખબર પડતા સીપાઇને પુછ્યું આ શી ધમાલ છે ? સિપાઈએ કહ્યું: ગામના પ્રતિષ્ઠત મનુષ્ય દેખાય છે.
સિપાઈના કથનથી સાહેબ બહાર આવવા લાગ્યા. દરવાજાની બહાર નીકલતા સાહેબની મુલાકાત કરવા શીરાહીના વકીલ પુનમચંદભાઇ બેઠા હતા. સાહેબે તેમની મુલાકાત કરી અને તરત જ બહાર આવી સાને આવવાનું કારણ પુછ્યુ.
તપગચ્છના શ્રાવકેા:-જૈન સમાજના લેાંકાગચ્છ ીરકાના શ્રી પૂજ્ય અમારા ગામમાં આવતા રસ્તામાં તેમના સમાજે તેાફાન કર્યું. તેમની સાથે રહેલા પેાલીસાએ મદુક મારી જેનાથી અમારા પાંચ માણસાને ઈજા થઈ તેમાં ત્રણ દિવસ
: ૧૧૩ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com