________________
જોધપુરમાં કેસ.
વાચક, વિરોધી પક્ષે બે વાર પૂજ્યશ્રીને હેરાન કરવા વિચાર કર્યો. હુમલાએ કર્યા. છતાં મનની ઈચ્છા મનમાં જ રહી ગઈ. ઈચ્છાઓને તાબે જગતને ઘણેખરે અજ્ઞાન વર્ગ થાય તેમા તે ઈચ્છાની સીદ્ધી થવી અથવા ન થવી તે કર્માધીન છે. છતાં ગુજરાતી કહેવત છે કે ખાડે ખોદે તે પડે. અહી પણ એમજ બને છે. પૂજ્યશ્રીને હેરાન કરવા હવે નવી વિચારણા વિરોધી વર્ગ કરવા લાગ્યું. મૃતકને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી આવ્યા પછી સરકારી છાવણીમાં જઈ ઘંઘાટ કરવા લાગ્યા પણ કેઈએ દાદ સાંભળી નહી. ત્યાર પછી છાવણમાં આ બાબતની જાણ કરવી જ એમ વીચાર નક્કી કરી
: ૧૧૨ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com