SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જોધપુરમાં કેસ. વાચક, વિરોધી પક્ષે બે વાર પૂજ્યશ્રીને હેરાન કરવા વિચાર કર્યો. હુમલાએ કર્યા. છતાં મનની ઈચ્છા મનમાં જ રહી ગઈ. ઈચ્છાઓને તાબે જગતને ઘણેખરે અજ્ઞાન વર્ગ થાય તેમા તે ઈચ્છાની સીદ્ધી થવી અથવા ન થવી તે કર્માધીન છે. છતાં ગુજરાતી કહેવત છે કે ખાડે ખોદે તે પડે. અહી પણ એમજ બને છે. પૂજ્યશ્રીને હેરાન કરવા હવે નવી વિચારણા વિરોધી વર્ગ કરવા લાગ્યું. મૃતકને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી આવ્યા પછી સરકારી છાવણીમાં જઈ ઘંઘાટ કરવા લાગ્યા પણ કેઈએ દાદ સાંભળી નહી. ત્યાર પછી છાવણમાં આ બાબતની જાણ કરવી જ એમ વીચાર નક્કી કરી : ૧૧૨ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy