________________
સાદડીમાં તોફાન.
તપગચ્છના શ્રાવકે –“ અમારા માણસનું ખૂન
થયું છે તેના મૃતકને લઈ બેઠા છીએ તેને અગ્ની સંસ્કાર પણ અહીં જ
કર છે.” ઘોડેસ્વાર–“શું ગામ ઉજડ કરવું છે કે ગામમાં
સ્મશાન બનાવવું છે જાઓ અત્યારે
જ અહીથી ઉઠાવી જાઓ.” ઘેડેસ્વાર કોઈ મોટો સત્તાધારી અમલદાર જે હતો, જેથી બધા ગભરાઈને મુડદાને તરતજ ઉપાડી લઈ ગયા. મૃતકને લઈ ગયા પછી તે ઘડેસ્વાર પાછો છાવણીમાં ચાલ્યા ગયા. પુજયશ્રી તથા સવે સમાજને શાંતી વળી સિા પોતપોતાને ઘરે ગયા. વિરેધીઓ વિચારમાં પડ્યા અને પૂજ્યશ્રીએ આરામ લીધો.
: ૧૧૧ ::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com