________________
સાદડીમાં તોફાન.
વાંચક, પણ તે સંગઠન કાંઈ એમ ને એમ નહિ થાય. બીજા સમાજોની જેમ સ્વાર્થનું બલીદાન આપવા ભાવના જન્માવવી પડશે. પશ્ચીમના દેશે બલીદાન શક્તિથી જ પોતાના દેશના વિધાતા બન્યા છે અને દરેક ક્ષણે પોતાના ઉપાડેલા કાર્યમાં આગળ વધી વિજ્ય પ્રાપ્ત કરે છે. નિદાન સંગઠન ને માટે સ્વાર્થ ત્યાગીઓ જન્મે તે જ સંગઠન થઈ શકે. ઉપરાંત તિજોરી ઉપર ચેકી કરનારા શ્રીમંતે જે પોતાની સ્વાર્થ ભાવના છોડવા ન માંગતા હોય જ્ઞાતિના અગ્રેસરે પોતાના અહંભાવને ત્યાગવા ન માંગતા હોય અને નવ યુવકોની પલટણ સમાજ સેવાને માટે ઉતરી પડવા તૈયાર ન હોય અને સાથે પૂજનીય ગણાતા માન્યવર મુનિવરે માનપાન અને પદ્ધિના મેહનો ત્યાગ કરી સમય ધમની હાકલ કરવામાં તેઓને ધર્મની હીણતા દેખાતી હોય તો સંગઠનની વાતો આકાશ કુસુમવત્ છે. જ્યાં સમાજ ઉચિત બલીદાન આપવા તૈયાર ન હોય ત્યાં એયતાને પોષણ મલતુ નથી. દરેકના માનસમાં સ્વાર્થ ત્યાગની ભાવના જન્મે તો જ સંગઠન શક્ય છે નહી તે સંગઠન વગર હવે જેન જાતિના મૃત્યુના દિવસે નજીક આવતા જાય છે.
વાંચક, સંગઠનના માર્ગને હેતુસર વીચાર
: ૧૦૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com