________________
સાદડીમાં તોફાન.
આક્રમણ વખતે સમાજ જે નિષ્ક્રિય રહેશે તે નહી ચાલે જેનની અત્યારની મનોદશા એ તેની નિષિકયતાનું જ પરિણામ છે.
દુનીયાની કઈ પણ પ્રજા જેને માટે મગરૂર બની શકે એવા જૈનધર્મ અને જેનસંસ્કૃતિ ઉપર સમાજના કલુષિત વાતાવરણથી આફત ઝઝુમી રહી છે માટે કાંતે જેનત્વની ઉદઘોષણા કરવા સમાજ તૈયાર થાય અથવા ક્રાંતિની ઝાળમાં ભીરતાપૂર્વક આ ધર્મ અને સંસ્કૃતિને નાશ પામવા દે. જેનેની સાંપ્રદાયિક ઝેરની મનોદશા જે સમય સર નહી બદલાય તો જેનોમ અને તેની સંસ્કૃતિનું આયુષ્ય બહુ ન ટકે. ઈતિહાસ અને સંસ્કૃતિના અવલોકનથી નક્કી થાય છે કે જેનસંસ્કૃતિ અને જૈન જીવન કયાંય મળે તેમ નથી. છતાં ઉજવલ એવી સંસ્કૃતિને રાખવા માટે પ્રવૃત્તિ અને મનોદશા જેને ફેરવતા નથી એ કેટલી ખેદની વાત? જ્યાં સુધી સંસ્કૃતિનું અભિમાન જેનોના માનસમા વિશાળ દષ્ટિએ આવે નહી ત્યાં સુધી સંગઠન કેળવાય નહી અને જ્યાં સુધી સંગઠન ન કેળવાય ત્યાં સુધી ઉન્નતી થાય નહી. અરે આજે તો સાંપ્રદાયિક ભિન્નતાને અંગે ચારે તરફથી વિચીત્ર સુર સંભળાઈ રહ્યા છે. સમાજમાં ન ધણીમાતા સિન્યની જેમ જેને
•: ૧૦૫ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com