________________
સાડીમાં તાકાન.
વાંચક, જૈન સમાજની પડતીનુ કારણુ ખીજા કારણેાની સાથે ઉપરનું પણુ કારણ છે કે જૈન સમાજના સંચાલકા અંદર અંદર લઢીને પેાતાની શક્તિઓના વ્યય કરી નાંખે છે. અને શક્તિના દુરૂપયેાગથી જૈન સમાજ પેાતાના હાથે પેાતાને સંહાર કરી રહ્યો છે. આજ પર્યંત જૈન સમાજે પ્રખર વિદ્વાનેા ઉત્પન્ન કર્યો છે. ત્યાગી તેમજ રાગીમાં અનેક ભડવીર જન્મ્યા છતાં બંનેએ અત્યાર સુધી અંદર અંદર લઢવામાંજ પેાતાનુ મંડન અને પારકાનું ખંડન કરવામાંજ જીવનની પુર્ણાહુતી કરો નાખી છે. અને તેના પ્રતાપે વિદ્યાના જન્મવા છતાં કાંઇપણ રચનાત્મક કાર્ય કરી શકયા નથી. ગચ્છ કે સંપ્રદાય જુદા હાવા છતાં ઐકયતાનેા ધ્વની કેમ ન ન નીકળે ! અરે એક ગચ્છ કે સંપ્રદાય ક્રિયાએથો ભલે જુદા રહ્યો છતાં મનુષ્યના હૃદયા શા માટે ભિન્ન હેાય ?
એક કુટુંબના બે સંતાન હૈાય તેમાં એક કાપડની દુકાન કરે અને બીજો અપર દુકાન કરે તેમાં દુકાન જીદ્દી છતાં ઘર તે એકજ હેાય તેમાં જ કુળની આબાદી છે. તેમ ક્રિયાએથી ભિન્ન એવા ગચ્છા અને સંપ્રદાયામાં અરસ પરસ પ્રેમ જાગે ભ્રાતૃભાવ જાગે સહકાર અને પ્રેમ કેળવાય તેા જ
: ૧૦૩ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com