SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાડીમાં તાકાન. વાંચક, જૈન સમાજની પડતીનુ કારણુ ખીજા કારણેાની સાથે ઉપરનું પણુ કારણ છે કે જૈન સમાજના સંચાલકા અંદર અંદર લઢીને પેાતાની શક્તિઓના વ્યય કરી નાંખે છે. અને શક્તિના દુરૂપયેાગથી જૈન સમાજ પેાતાના હાથે પેાતાને સંહાર કરી રહ્યો છે. આજ પર્યંત જૈન સમાજે પ્રખર વિદ્વાનેા ઉત્પન્ન કર્યો છે. ત્યાગી તેમજ રાગીમાં અનેક ભડવીર જન્મ્યા છતાં બંનેએ અત્યાર સુધી અંદર અંદર લઢવામાંજ પેાતાનુ મંડન અને પારકાનું ખંડન કરવામાંજ જીવનની પુર્ણાહુતી કરો નાખી છે. અને તેના પ્રતાપે વિદ્યાના જન્મવા છતાં કાંઇપણ રચનાત્મક કાર્ય કરી શકયા નથી. ગચ્છ કે સંપ્રદાય જુદા હાવા છતાં ઐકયતાનેા ધ્વની કેમ ન ન નીકળે ! અરે એક ગચ્છ કે સંપ્રદાય ક્રિયાએથો ભલે જુદા રહ્યો છતાં મનુષ્યના હૃદયા શા માટે ભિન્ન હેાય ? એક કુટુંબના બે સંતાન હૈાય તેમાં એક કાપડની દુકાન કરે અને બીજો અપર દુકાન કરે તેમાં દુકાન જીદ્દી છતાં ઘર તે એકજ હેાય તેમાં જ કુળની આબાદી છે. તેમ ક્રિયાએથી ભિન્ન એવા ગચ્છા અને સંપ્રદાયામાં અરસ પરસ પ્રેમ જાગે ભ્રાતૃભાવ જાગે સહકાર અને પ્રેમ કેળવાય તેા જ : ૧૦૩ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy