________________
સાદડીમાં તોફાન
વાંચક! પૂજ્ય શ્રી મારવાડની ભૂમીના તમામ ગામમાં એક પછી એક જવા માટે ચાણેદ મુકામે ચાતુર્માસ પુર્ણ કરીને ત્યાંથી સાદડી તરફ આવવા વિહાર કર્યો. ચાણંદ શ્રીસંઘે પૂજ્યશ્રીના આગમનની અગાઉથી સાદડી શ્રીસંઘને ખબર આપી. સાદડી સંઘને ખબર મળતાં તરતજ કેવી રીતે સ્વાગત કરવું, તેનો વિચાર કરવા લાગ્યા. આખા ગામમાં પૂજ્યશ્રીના સમાચાર ફરી વળ્યાં. તપગચ્છમાં પણ પૂજ્યશ્રી ચાણેદ મુકામેથી અહીં આવે છે તેમ ખબર પડી. “હજુ તે તેમનાં દર્શન થયા ન હતાં તે પહેલાં” અંહી પણ પૂજ્યશ્રીની વિદ્વતાના વખાણ પહોંચી ગયા હતા. તેમની પ્રભાએ અહીં પણ
૯૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com