________________
સાદડીમાં તોફાન.
માણસે સામા લેવા ગયા. અને રસ્તામાં જ પૂજ્યશ્રીને ગામની પરીસ્થીતીની વાત જણાવતાં પૂજ્યશ્રીએ ગામની બહાર તંબુ તાણી વસવાટ કર્યો. સાદડી શ્રીસંઘે પુજ્યશ્રી ને કહ્યું કે – લોકાગચ્છ સંઘ–“ તપગચ્છવાળા એમ કહે છે
કે આપ સાદડી ગામમાં આવતા રસ્તામાં જે દેરાસર આવે છે તેમાં દર્શન કરી,
પછી આપ ઉપાશ્રયે પધારે.” પુજયશ્રી: “સામૈયામાંથી રસ્તામાં આવતાં દેરા
સરમાં દર્શન કરવા જવાને મારે આચાર નથી. પુર્વની પરંપરા તોડી હું
દેરાસરમાં ન આવી શકું. માટે હવે આવા નજીવા કારણસર નાહકની તકરાર તમારા આપસ આપસમાં થશે માટે હવે મને અહીથી સીધો જવા દો. અથવા આપ બને સંઘના માણસે મારી આગળ આવે જેથી હું તમારા બનેના વિચારેની જુદાઈ કેવી છે તે સમજાવી સંગઠનને માર્ગ સરળ કરી આપું જેનાથી કલેશ નાશ પામે. ” પૂજ્યશ્રીની આ વાત સાંભળવાથી લોકાગચ્છ શ્રીસંઘે તપગચ્છના સંચાલકને પૂજ્યશ્રી
: ૯ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com