________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ઘણયના મન આકર્ષિ લીધા હતા. સાદડી શ્રીસંઘે લેકાગચ્છની રૂઢી પ્રમાણે સામૈયું કરી જેમ પહેલાના આચાર્યોને લાવવામાં આવે છે તેવી જ રીતે ગાજતે વાજતે લાવવા એ પ્રમાણે નક્કી કર્યું. સામાની વાત પણ જૈન સમાજમાં ફરી વળતા, તપગચ્છના સંચાલકો સાદડી લેકાગછ શ્રી સંઘના અગ્રેસને આવી કહેવા લાગ્યાં કે – તપગચ્છશ્રી:–“ શ્રી પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી
કલ્યાણચંદજી સૂરિશ્વરજીના આગમન થયા પછી તમે મોટી ધામધુમ સહીત નગર પ્રવેશ કરાવવાના છે તેમાં જણાવવાનું કે ગામમાં આવતા અમારૂં દેરાસર વચમાં આવે છે તો ત્યાં થઈ અંદર દર્શન કરી પૂજ્યશ્રી પછી ઉપાશ્રયે જાય,અથવા દર્શન કરવા ન આવે તો દેરાસર આગળ
આવતાં વાજા બંધ થાય.” આ હકીકત સાંભળી લોકાગચ્છ શ્રીસંઘ હવે આને વિચાર કરે છે. ત્યાં ગામથી બે ગાઉ દુર પૂજ્યશ્રી આવી ગયા છે એમ સમાચાર મળતાં સંઘના
•: ૯૮ :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com