________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
ઉંચ નીચની ભાવના છે ત્યાં આત્મવિકાસ નથી. માટે તે ઉંચ નીચના ભેદને મુળમાંથી કાઢી નાખેા. આ પ્રમાણે ગામડે ગામડે ઉપદેશ આપતાં, મારવાડમાં ચાણાદ મુકામે પુજ્યશ્રી સંવત ૧૯૩૫ સુ ચાતુર્માસ કરવા પધાર્યા. પરીવારની સંગાથે ચાણુાદનુ ચાતુર્માસ પુ કરી મારવાડની ભૂમીના અજાણુ પ્રદેશમાં જાણ થવા અણખેડાયલા ક્ષેત્રોમાં જવા અને પાસે સાદડી મુકામે જવાના પુજ્ય શ્રી વીચાર
કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com