________________
રાણપુરમાં તેફાની પ્રસંગ.
આપતા વૈભવને લાત મારી ત્યાગમય જીવન બનાવવાનું સુચવતા તેમાં જ મનુષ્ય જીવનની ઉજવલતાને આદેશ છે. એમ સિને કહેતાં અનુક્રમે સ્થળે સ્થળે ધર્મને નાદ પોકારતા, મહાવીર સંદેશ સંભળાવતા, સત્યના રાહ ઉપર ચઢાવવાને ઉપદેશ આપતા, દેશની પરાધિનતાને ખ્યાલ આપતાં ભારતની પરતંત્રતાની બેડી તેડવા ખાદી પહેરવાનું સુચવતા, અસ્પૃશ્યતાને ફગાવી વિશ્વપ્રેમ બતાવતા, અને સ્પશાસ્પર્શના ભેદને નાશ કરવાનું શીખવતા. વાંચક ! અસ્પૃશ્યતાના રાક્ષસે હિંદુ સમાજનું ઘણું નુકશાન કર્યું છે. અને તે ચેપ હિંદુ સમાજમાં જન્મી જેન સમાજમાં પણ આવ્યું છે. જે અસ્પૃશ્યતા અને નીચ વર્ણ પરત્વે તીરસ્કાર વૃત્તિ ગુજરાત અને કાઠીયાવાડમાં છે તેવી મારવાડની ભુમીમાં તો નથી જ. ગુજરાત ને કાઠીયાવાડ જેટલી અસ્પૃશ્યતાની ભાવના પણ ખીલી નથી. આજ પણ નાના ગામડાઓમાં મેઘવાળ અને બ્રાહ્મણ એક ગોળ પીતા નજરે જોવાય છે. ત્યાં નથી નીચ ઉંચની ભાવના. સ્પેશ્યાસ્પર્શની તુચ્છ વૃત્તિ હજી મારવાડની ગ્રામ્ય જનતામાં જમીજ નથી અને તેથીજ ત્યાં બધાએ વર્ણો એક્યતાથી રહે છે. સવર્ણોના અત્યાચાર ગુજરાત કાઠીયાવાડને જ મુબારક ! પુજ્યશ્રી તે સ્થળે સ્થળે કહેતા કે જ્યાં
: ૯૫ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com