________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
તન, મન અને ધન ત્રણેના ચેાગમાં જેનાથી તમે મદદ આપી સેવા કરી શકતા હેા તેનાથી સેવા કરી શાસન સેવા કરવા પણ તૈયાર થાએ. તમારા શાસનની કેવી દુર્દશા થઈ રહી છે તેના ખ્યાલ છે કરા. જેના ઉપર શાસનના આધાર છે તે યતી વર્ગ પણ એછે થતા જાય છે. તેને વિસ્તૃત્ર મનાવવા પ્રયત્ન કરે. જે યતિવર્યાએ તમારા શાસનને ટકાવવા અને સમાજને બચાવવા અગણીત પ્રયત્ના કરી પેાતાનુ જીવન સમપ્યું. તેને મજબુત બનાવવા પ્રયત્ના નહીં કરે. તા જાણેા કે તમારા વિનાશ નજીક છે. શ્રીમાના! તમારી નિંદ્રા અવસ્થાને સમયસર ત્યાગ નહી કરો તા યાદ રાખે। કે તમારા મૃત્યુઘંટ વાગી રહ્યો છે. વિનાશના પડછંદા ખેલી રહ્યા છે. ક્રમસર અત્યાર સુધી જૈન સમાજને વિનાશ ચાલુ રહ્યો છે. તે અટકવા પણ અશક્ય છે. રાગવાળા મનુષ્ય જ્યાં સુધી રાગ હાય ત્યાં સુધી જેમ મળવાન થઇ શકતા નથી તેમ શાસન અને સમાજમાં અનેક રાગ દાખલ થયા છે. તે રાગેાનેા નાશ કરવા સ ભેર પ્રયત્ન શરૂ કરે. એમાજ તમારી ઉન્નતીના શ્વાસ છે. વાંચક! ઘણા ટાઈમ થઈ જવાથી પુજ્યશ્રીએ સર્વે મંહ માંલ્યમ્ કહી સમાપ્તિ કરી. અસીમ વાગ્ધારા વડે સર્વ સમાજ ચકીત થઇ ગયા.
•: ૭૮ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com