________________
પ્રેતાદિક ઉપદ્રવ અને અન્યત્ર ચાતુરમાસ
વાંચક ! મુંબઈના પુરાણું ઉપાશ્રયમાં પૂજ્યશ્રી ચાતુર્માસ આવ્યા તેજ રાત્રીના ઉપાશ્રયમાં પ્રેતને ઉપદ્રવ છે એમ સમાજનું માનવું હતું. તે પ્રમાણે પુજ્ય શ્રી રાત્રીના જ્યારે ધ્યાનમાં બેઠા ત્યારે તે પ્રેત કે જેનું સ્થાન ઉપાશ્રયમાં વરસેથી હતુ તે પુજ્યશ્રી આગળ આવી અનેક પ્રકારના ઉપસર્ગો ધ્યાનથી ચલાયમાન કરવા માટે કરવા લાગ્યા. પૂજ્યશ્રી તો નીડર હતા એટલે ભય રહિત એવા પુજ્યશ્રીને તે પ્રેત કંઈજ ન કરી શક્યો. ત્યાર પછી પૂજ્યશ્રી આગળથી નીકળી પુજ્યશ્રીને છડીદાર જ્યાં સુતે હતે ત્યાં આવી તેને પગથી પકડી ઓરડામાં ખુબ ફેરવ્યે. બુમ પાડતો પાડતો માંડ માંડ પ્રેત આગ
: ૮૦ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com