________________
મુંબઈમાં પ્રવચન.
સમુદાય વર્ગ પોતાની બુદ્ધિ અનુસાર પૂજ્યશ્રીના વચન ઉપર વિચાર કરતા ઘરે ગયા. આવી રીતે પુજ્યશ્રીના વ્યાખ્યાને પ્રભાત કાળે દરરોજ ચાલતા. જાહેર વિષયે ચચી લેકમાં ઉત્સાહ લાવતા હતા. અનુક્રમે પુજ્યશ્રીના મુંબઈમાં થએલ પ્રવઅને સમાજના શ્રોતા ગણેના હૃદયમાં અંકિત થઈ ગયાં.
: 9૯ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com