________________
મુંબઇમાં પ્રવચન.
અને
પ્રાપ્ત કરેા. ક્રાંતીની ચીણગારીએ પ્રગટાવા તેની જ્યેાતમાં રાગના કીડાને બાળી નાંખેા. અને તેમ કરતાં જીનવાણી વીચારના પુરૂષાના શબ્દ પ્રહારો, ટીકા અને ઉપાલંભાને સાંભળી સહન કરવાની શક્તિ પણ ઉત્પન્ન કરે. જ્યાંસુધી સામાજીક જીવનમાં સડા છે ત્યાં સુધી શાસન સેવા કરી શકવાના નથી. સંપૂર્ણ સેવા ન કરી શકે તેા સેવાના સાધનમાં જેટલા સાધના સેવામાં લઇ શકતા હૈા તેટલા સાધનાને સેવાના ઉપયાગમાં યેા. શ્રીમંત ! તમા ધનથી સેવા કરેા, તમારા ધનના ઉપયાગ બેકારીની ચક્કીમાં પીસાતા તમારા સધી ભાઈએને ખચાવવા ઉપયાગ કરેા. એકારીની કીકીયારીએથી તમારા જૈન સમાજ બચ્ચા નથી. બેકારીના વાતાવરણમાં સમાજને બાર આની ભાગ છે. તે એકારે પણ તુટેલા ખાટલામાં રહી ભુંડની જેમ પ્રજોત્પતિ કરી ભીખારીએ અને ગુલામેા ઉત્પન્ન કરવામાં પાછા પડતા નથી. વાસના તારૂ ખપર કેવું છે. જ્યાં અન્ન નથી, ભીખ માગતા પેટ ભરાતુ નથી. ત્યાં પણ તારા અધીકાર છે. શ્રીમંતા ! સુવર્ણમય ભારતભૂમિમાં આજે અન્નને માટે હાહાકાર છે. તે જરા આંખા ઉઘાડી જુએ, અને તમારા ધનથી બેકારીના ત્રાસમાં કટાળી ધર્મ પલટા કરતા તમારા ભાઇઆને મચાવે.
.: ૦૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com