________________
આચાર્ય શ્રો કલ્યાણુચદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
થયા હતા. પુજ્યશ્રીની અમૃતમય ધર્મ દેશના સાંભળવા મેદની શાંત થઈ ગઈ અને પુજ્યશ્રીએ શરૂઆત કરી. આજે તમે માટા સમુહમાં ભેગા થઇ મને અહીં લાવ્યા. દરેકના આ સામૈયામાં હાજરી આપવાના કારણેા ભિન્ન ભિન્ન હાય છે. કેટલાય ભક્તિથી આવ્યા હશે. કેટલાય ઉપદેશને વાસ્તે આવ્યા હશે. કેટલાય ધમાલ જોવા આવ્યા હશે. કેટલાય કુતુહલ કરવા આવ્યા હશે. આમ દરેકનું ધ્યેય જુદુ હાય છે. વાસ્તવિક રીતે આ ધર્મસ્થાનમાં આવ્યા પછી દરેકનું ધ્યેય એક હાવુ જોઇએ. ઉપાશ્રયમાં આવે અને તમારામાં રહેલી અજ્ઞાનતા, જડતા, સંકુચીતતા નાશ ન થાય અને વિકાસને ક્રમ ન આવે તા આ ઉપાશ્રયમાં આવવાના કંઇજ હેતુ નથી. ભાઇએ આજ ઉપાશ્રયના સ્થાનમાંથી આત્મવિકાસના માર્ગ ગ્રહણ કરી શકે તેાજ અજ્ઞાનતાની પ્રણાલિકા પણુ મધ પાડી શકશે. વિકાસના એ માર્ગ છે. શાસન સેવા અને સમાજસેવા. આ એજ કન્ય મનુષ્ય જીવનના છે. સમાજસેવા કરી પેાતાનામાં રહેલી ત્રુટીઓને પુર્ણ કરે. સામાજીક જીવનમાં રહેલી નમળાઇઓને ફગાવી દ્યો. સમાજમાં રેગ લાગુ ન પડે તેના યત્ન કરીશ અને રહેલા રાગને નાબુદ કરવા નીડરતા
• ૭૬ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com